કામગીરી પૂર્ણ થયે આગોતરા જાણ કર્યા વગર વીજ પુરવઠો કરવામાં આવશે ચાલુ 

 

વાવડી રોડની કઈ કઈ સોસાયટીમાં રહેશે વીઝકાપ?

વાવડી રોડ રાધાપાર્ક, શ્યામ પેલેસ, પ્રભૂનગર, પટેલની વાડી, કારીયા સોસા, સોમૈયા સોસા, ગાયત્રી નગર ૧ થી ૪, જીવન જ્યોત સોસા,  રેવા પાર્ક, મારુતિ સોસા, શ્રદ્ધા પાર્ક, ગાયત્રી પાર્ક, વિષ્ણુ નગર, હર્ષ વાટિકા, અક્ષરધામ પાર્ક, કુબેર નગર ૧ થી ૪, અશોક પાર્ક, રોયલ પાર્ક તથા આસપાસનાં વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે અને કામગીરી પૂર્ણ થયે આગોતરા જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે


 

You Might Also Like