બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે

વિદ્યાર્થિનીઓને માનસિક શાંતિ મળે અને પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય તે માટે ટંકારાની ઓરપેટ કન્યા છાત્રાલયમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુંઆચાર્યની ઈચ્છા હતી કે, ધોરણ 10 અને 12ની બોર્ડની વિદ્યાર્થિનીઓ યજ્ઞ કરીને ત્રણ ગાયત્રી મંત્રની આહુતિ આપીને બોર્ડની પરીક્ષા આપવા જાય. તે અંતર્ગત આજરોજ ઓરપેટ કન્યા છાત્રાલયમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. પરીક્ષા સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે અને પોઝિટિવ ઉર્જા પેદા થાય તે માટે ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થિનીઓએ યજ્ઞમાં આહૂતિ આપી હતી અને માનસિક શાંતિ મેળવી હતી.

.

You Might Also Like