સમગ્ર ભારતમાં ગઈ કાલે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના નીચી માંડલ ગામે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે આ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો.

You Might Also Like