મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા આશરે 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના પાસ થયેલ તે તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આ કામ કરવાનું  શક્ય બનેલ છે. આજરોજ વોર્ડ નંબર 11 વિસ્તારમાં રોલા- રાતડીયાની વાડી થી આ કામ ચાલુ કરી આપેલ છે. જેનુ છગનભાઈ વિરજીભાઈ પરમારના હસ્તે શ્રીફળ વધેરી મુહૂર્ત કરેલ છે. જેથી આ વિસ્તારના ભાઈઓ બહેનોએ નગરપાલિકાના તેમજ ધારાસભ્ય અને સંગઠનના સૌ આગેવાનોનો નગરપાલિકાના પ્રમુખ કે. કે. પરમાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો..

You Might Also Like