ટ્વીટર હવે X તરીકે ઓળખાશે. આ સાથે ટ્વિટરના ઓફિશિયલ હેન્ડલ (@Twitter) પર લોગો પણ બદલવામાં આવ્યો છે. ટ્વિટરના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર Linda Yaccarino એ પણ ટ્વીટ કરીને X નામ વિશે માહિતી આપી. જણાવી દઈએ કે જૂના લોગોમાં બ્લુ કલરની ચકલી હતી.. આવો જાણીએ આ ફેરફાર વિશે.

Soon we shall bid adieu to Twitter brand': Elon Musk is killing Twitter  bird as 'X' to become new logo - BusinessToday

જ્યારથી વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યું છે ત્યારથી આ પ્લેટફોર્મ પર ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

પરંતુ નામ અને લોગો બદલવો એ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે. Linda Yaccarinoએ ટ્વિટ કરીને કહ્યું કે, લાઈક કેમેરા X.. આ સાથે તેણે બિલ્ડિંગ પર એક્સ લોગોની લાઇટિંગને મેંશન કર્યું છે..

You Might Also Like