ટંકારા પોલીસ સ્ટેશન નજીક રાજકોટ મોરબી હાઇવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક પર સવાર મહિલાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત

 ટંકારા ખીજડીયા ચોકડી થી પોલીસ સ્ટેશન તરફ રાજકોટ મોરબી હાઇવે પર રજીસ્ટર કચેરીની સામે આજે બપોરના સમયે એવી ટ્રકને બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર પત્નીનો ઘટના સ્થળે જ મોત થયું છે બનાવવા અંગેની માહિતી મુજબ ટંકારા કલ્યાણપર રોડ ઉપર ખરા વિસ્તારમાં રહેતા શિવાની બેન શનિભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 24 તેના પતિ સાથે બાઈક પર સવાર થઈ હોસ્પિટલના કામ અર્થે મોરબી ગયા હતા. અત્યારે ઘરે જતી વખતે અકસ્માત સર્જાયો હતો મોરબી તરફથી આવતા ટ્રક નંબર જીજે 36 વી 0022 આગળ જતા બાઇક નંબર જીજે 36q4149 સાથે ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર સનીભાઈ અને શિવાની બેન રોડ પર ફંગોળાઈ ગયા હતા અને શિવાની બેન નું ઘટના સ્થળે અકસ્માતની મરણથી સાંભળી અહીંના સેવાભાવી ઇરફાન દાદા સિકંદરભાઈ કાદરભાઈ કનુભાઈ સહિતના દોડીને મરણ જનાર તથા ઘાયલને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે

You Might Also Like