ઋષિ ભૂમિ ટંકારા વિસ્તારમાં NEET નું શ્રેષ્ઠ પરિણામ
ઋષિ ભૂમિ ટંકારા વિસ્તારમાં સાયન્સની દુનિયામાં શ્રેષ્ઠ પરિણામોની હાર માળા સર્જતી શાળા એટલે ન્યુ વિઝન સ્કૂલ ટંકારા સખત પરિશ્રમ અને શ્રેષ્ઠ પરિણામ એ જ અમારું ધ્યેય છે સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પરિણામ આ શાળા થકી મેળવે છે જેનું જ્વલન્ત ઉદાહરણ છે ખેડૂત પરિવારના સુપુત્ર
*દેત્રોજા પરમ મહેશભાઈ બોર્ડ રિઝલ્ટ 99.92 PR GUJCET 112.50 NEET 633 તેમજ*
*બારૈયા પ્રિન્સ દિનેશભાઈ બોર્ડ રિઝલ્ટ 99.64 PR GUJCET 106.25 NEET 541*
બોર્ડ રીઝલ્ટ JEE ,NEET કે GUJCET ના બેસ્ટ પરિણામમાં વિકલ્પ એટલે ન્યૂ વિઝન સ્કૂલ ટંકારા બેસ્ટ મેનેજમેન્ટ તથા અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સતત અપાતું શિક્ષણ કાર્ય

