સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાની વાર્ષિક સાધારણ સભા તા.10/01/2025ના રોજ નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે યોજાઇ હતી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્યના ઉપ પ્રમુખ જતીનભાઈ ભરાડ અને જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લાની કારોબારીમાં ટંકારા તાલુકાના હોદેદારો ની નિમણુક કરી . 

ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે વિજયભાઈ ભાડજા, મહામંત્રી તરીકે દિલીપભાઈ બારૈયા, ઉપ પ્રમુખ તરીકે અતુલભાઈ વામજા  ની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે.

You Might Also Like