નસીતપર ગામના વતની એવા વિપુલભાઈ કુંડારીયા નો આજે જન્મદિવસ છે જેવો 12 ઓગસ્ટ 1985 ના રોજ નસીતપર ગામે જન્મેલા  વિપુલભાઈ આજે તેઓ 38 વર્ષ પૂર્ણ કરી 39 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે 

વિપુલભાઈ કુંડારીયા હાલમાં ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ટંકારા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકેની ફરજ બજાવે છે ખેડૂતના પ્રશ્નોને વાંચા આપવી અને નાના માણસોના તમામ કામ કરવા એ વિપુલભાઈનો ધ્યેય છે વિપુલભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ઉતરોતર રાજકીય કારકિર્દીમાં પ્રગતિ કરતા રહો એવી M24 ન્યુઝ તરફથી હાર્દિક શુભેચ્છા….

You Might Also Like