ટંકારા : ટંકારા આઈટીઆઈ ખાતે આવતીકાલે તા.27ના રોજ સવારે 11 કલાકે રોજગાર ભરતી મેળો છે. જે તાલીમાર્થીઓ પાસ થઈ ચૂકેલા છે તેવા તાલીમાર્થીઓ પોતાના રિઝ્યુમ, ઓરીજનલ ડોક્યુમેન્ટ અને ઝેરોક્ષ સાથે કાલે આઈટીઆઈ ખાતે ઉપસ્થિત રહેવું. ઉપરાંત જે ઉમેદવારોએ કચેરીમાં નામ નોંધણી કરાવેલ નથી. તેવા કોઈ પણ ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

You Might Also Like