વાંકાનેર તાલુકાના ધમલપર ગામે ગેલ માતાજીના મંદિર સામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ ગોકળભાઇ બાવરવા, વિજયભાઇ દેવરાજભાઇ બાવરવા, દિપકભાઇ દેવશીભાઇ અબાસાણીયા, અશ્વીન ઉર્ફે અશોકભાઇ રઘુભાઇ અબાસાણીયા, નવઘણભાઇ ચતુરભાઇ અબાસાણીયા, વિપુલભાઇ કાનજીભાઇ બાવરાવા અને રમેશભાઇ વાલજીભાઇ બાવરવા, રહે.બધા-ધમલપર વાળાને રોકડા રૂપિયા 11,420 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી કરી.

You Might Also Like