આજ રોજ શ્રી લજાઈ કન્યા તાલુકા શાળા, ગામ- લજાઈ , તાલુકો - ટંકારા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત માનનીય શ્રી એમ.જે. અઘારા સાહેબ , નાયબ નિયામક શ્રી - ગાંધીનગર  તથા ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર- જિલ્લા પંચાયત ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ-મોરબી તેમજ સખીયા સાહેબ- મામલતદાર સાહેબ શ્રી ટંકારાની પ્રેરક ઉપસ્થિતિ રહી તેમજ પંકજભાઈ મસોત - તાલુકા પંચાયત સદસ્ય શ્રી - ટંકારા, સુરક્ષા મંડળના પ્રમુખશ્રી ગૌતમભાઈ વામજા,  પૂર્વ ચેરમેન શ્રી રમેશભાઈ મસોત , સામાજિક કાર્યકર સંજયભાઈ મસોત તેમજ બહોડી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો શ્રી લજાઈ કન્યા તાલુકા શાળામાં બાલવાટીકામા - 22 અને ધોરણ-1 માં-  34 બાળકોને તેમજ આંગણવાડીના - 20 બાળકોને પ્રવેશ અપાવ્યો. સમગ્ર સંચાલન શાળાના આચાર્યશ્રી નીતીનભાઇ માંડવિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા સફળ સંચાલન કરવા કરવામાં આવ્યું.

You Might Also Like