મોરબીના ટંકારા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે.

ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. જેને લઇને દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં કોરોના કેસોમાં વધારો આવતા મેડિકલ જગતમાં પણ હડકંપ મચી જેવા પામ્યો છે અને આરોગ્ય તંત્રમા પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો વિશ્વ લેવલે કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો કોરોનાના 24 કલાકમાં દુનિયાભરમાં 66,000 કેસ સામે આવ્યા છે.

You Might Also Like