કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

સર્વે કર્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય સહાય આપશેઃઋષિકેશ પટેલ
કમોસમી વરસાદ અંગે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માવઠા માટે સર્વે કરાવશે. તેમજ CM મુખ્ય ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી ગઈ છે. ત્યારે હજુ રાજ્યમાં માવઠું થવાની સંભાવના છે. એટલા માટે રાજ્ય સરકાર સર્વે માટે રાહ જોઈ રહી છે. સર્વે કર્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય સહાય આપશે.

You Might Also Like