વરસાદની આગાહીના પગલે આજે મોરબીમાં વરસાદી ઝાપટું પડ્યું જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થતો છે. હાલ ઘઉં, જીરું સહિતના શિયલું પાક તૈયાર થઈ ગયા છે. આ તૈયાર પાક પર આ વરસાદ પાણી ફેરવી દેશે. ગઈ કાલે રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે મોરબીમાં વધુ વરસાદ ન હોવાના કારણે હાલ રાહત છે લેવું લાગી રહ્યું છે. પણ હવામાન વિભાગની આગાહીના પગલે હવે વરસાદ થાય છે કે અહીથી એટલે છે તે આગામી સમયમાં જોવું રહ્યું.

You Might Also Like