Nest K12 Education  સ્કૂલનાં અંગ્રેજી માધ્યમનાં પ્રિન્સીપાલ દીપકભાઈ બરાસરાના જન્મદિવસ નિમિતે શાળામાં શ્રીમદભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલું હતું. શિક્ષકો અને વિધાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક આ આયોજન કર્યું હતું. જેમાં આમારી શાળાના વિધાર્થીઓએ પોતાનો અલગ-અલગ રીતે ભાગ ભજવ્યો હતો. દીપકભાઈ બરાસરાને M24 ન્યુઝ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

You Might Also Like