માળીયા હાઇવે ઉપર ભીમસર ઓવરબ્રિજ પાસે બાઈક લઈને જઈ રહેલા પ્રતાપભાઇ જેરામભાઇ સુડાણી રહે.ઘુંટુ ગામ વાળાએ બાઈક ઉપરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા પ્રતાપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જયારે બાઈક પાછળ બેઠેલા ધીરૂભાઇ નરશીભાઇ દન્તેસરીયા રહે.ઘુંટુ ગામ વાળાને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

You Might Also Like