મોરબી ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ચુવાળીયા ઠાકોર સમાજના માતા-પિતાના છત્ર છાયા ગુમાવનાર ના બાળકોની મદદે...
બંને બાળકોને તાત્કાલિક નિર્ણય લઈને સુરેન્દ્રનગર ડોક્ટર એલ. એમ. ધ્રુવ ગૃહમાં એડમિશન મેળવી આપેલ છે તે બદલ મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ કલેકટર શ્રી સાહેબ અને બાળ સુરક્ષા ગૃહના સાહેબ શ્રી રિતેશભાઇ અને સ્ટાફના મદદ થી શિક્ષણ સાથે રહેવા, જમવાની ટોટલ સુવિધા સાથે મેળવી આપવા બદલ ઠાકોર વિકાસ ટ્રસ્ટ ના પ્રદેશ મહામંત્રી ધનજીભાઈ શંખેસરિયા આપને અને આપના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.