દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખાસ વાત કરીએ તો ક્રિકેટ રમતી વખતે અથવા તો પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેક આવવાનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યો છે ત્યારે આ કિસ્સો મોરબીમાં બન્યો છે, જાણવા મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લા ક્રિકેટ ટીમના પ્લેયર અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારી અશોકભાઈ કણઝારીયા લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલુ પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત નિપજ્યું છે.

You Might Also Like