મળતી માહિતી અનુસાર, પંચમુખી ઢોરામાં રહેતો અને પશુ પાલનનું કામ કરતો ગોપાલભાઇ જાલાભાઇ ગમારા ઘેટા ચરાવીને ઘરે જતા હોય ત્યારે હળવદ મીરા બોર્ડીંગ ગેરેજથી આગળ જીવરાજ પાર્ક જવાના રસ્તા પર આરોપી પ્રભાત ઉર્ફે ટેંગો લક્ષ્મણભાઇ કોળીએ સામેથી ગાડી લઇને આવતા ફરીયાદીએ ગાડી ધીમી હાકવાનુ કહેતા તેને સારૂ નહી લાગતા ઈસમે ઉશ્કેરાઇ જઇને ફરીયાદી યુવકને જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી ઝુટવી લઇ લાકડીથી ફરીયાદીના જમણા બાજુના કાન ઉપર ઘા કરી ઇજા પહોંચાડી હતી.જેને લઇને હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 

You Might Also Like