RTE નાં ફોર્મ ભરવાની તારીખ ક્યારે થશે જાહેર જાણો સમગ્ર માહિતી
સોશિયલ મીડિયામાં RTE નાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે તેવા મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. પણ હાલ RTE દ્વારા વેબસાઈટમાં કોઈ અપડેટ નથી. આ સાથે મોરબીના અધિકારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ RTE નાં ફોર્મ ભરવાને લઈને કોઈ તારીખ જાહેર કરાઈ નથી.
RTE નાં ફોર્મ ભરવાનાં ક્યારે થશે શરૂ?
અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચનાં અંતિમ અઠવાડિયામાં RTE દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે અને એપ્રિલમાં ફોર્મ ભરવામાં આવશે. તેવી હાલ માહિતી મળી રહી છે. ફોર્મ ભરવા માટે 15 દિવસની સમય આપવામાં આવશે.