આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૦ કેસ જેમાં ૪ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેર ૦૨ અને હળવદમાં ૦૧ તથા ટંકરામા ૦૫ કેસ નોંધાતા સતત ચોથા દિવસે કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે

You Might Also Like