જુનિયર ક્લાર્ક ની પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ લેવાનાર હતી પણ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા અગાઉ થઈ હતી રદ.

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલ 2023ના રોજ લેવાશે તેવું જાહેર કર્યું છે.

You Might Also Like