ટંકારા તાલુકાના હડમતિયા ગામનું "જય નેજાધારી રામામંડળ આજ રોજ તા.૨૭/૩/૨૦૨૩ ને સોમવારની રાત્રે  ૯.૦૦ કલાકે ભજવાશે. કોઠારીયા શિતળા માતાજીની ધારે બેઠેલી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ આવતી કાલે તા. ૨૮/૩/૨૦૨૩ ને મંગળવાર રોજ છે. જે રામામંડળની આવક થશે તે શિતળા માતાજીના અન્નક્ષેત્ર ના લાભાર્થે આપી દેવામાં આવશે વધું માહિતી માટે આયોજક ચેતનભાઈ ખાખરીયાનો કોન્ટેક્ટ 96381 41222, 74908 02525 કરવો

You Might Also Like