મોરબીના દલવાડી સર્કલ પાસે રહેલ કેનાલમાં ગટરનું પાણી વહેતું થતાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. સિંચાઇ વિભાગ પર અહી સવાલો થાય છે. શુ સિંચાઈ વિભાગને આ નહિ દેખાતું હોય! કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ વાઇરલ ઇન્ફેક્શન ભરડો લઈ રહ્યું છે સાથે મચ્છર જન્ય રોગો થવાની લોકોને ભય છે. હવે આ કેનાલ સફાઈ કરવામાં આવે છે કે નહિ તે આવનાર દિવસો બતાવશે પણ સિંચાઇ વિભાગની આંખ ખૂલે છે કે કેમ તે જોવું રહ્યું.

You Might Also Like