પ્રેરણાદાયી પહેલ : શહીદ દિવસનાં દિવસે મોરબીના ભગતસિંહ ગ્રુપે ૨૩ બ્લડ બોટલનું કર્યું રક્તદાન
મોરબી જિલ્લામાં બ્લડની સેવામાં હંમેશા તત્પર રહેતું ગ્રૂપ - ભગત સિંહ બ્લડ ગ્રૂપ દ્વારા ૨૩ માર્ચ શહીદ દિવસના રોજ સિવિલ હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેંક માં ૨૩ બ્લડની બોટલનું રક્તદાન કરવામાં આવ્યું છે, બ્લડની જરૂરિયાત સમયે ગ્રૂપ એડમીન - જગદીશ ભાઈ વણોલ - ૯૫૧૦૩૭૬૪૧૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
આ ભગતસિંહ ગ્રૂપ દ્વારા નિયમિત મોરબીમાં રક્તની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા અનેક યુવાનો આપી રહ્યા છે સેવા...