ટંકારા તાલુકાના લજાઈ ગામે મંડપ સર્વિસના ધંધાર્થી લક્ષ્મણભાઇ મુળજીભાઇ પાણ ઉ.38 નામના યુવાને પોતાના બાપાસીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર છતના હુક્માં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

You Might Also Like