ધોરણ 10 ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી માટે બાઈક, લેપટોપ, મોબાઈલ જીતવાની સુવર્ણ તક
ધોરણ - 10ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી માટે એલિટ પરિવાર દ્વારા E-SAT 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ - 1 થી 10 નંબર મેળવનાર વિદ્યાર્થીને ઇનામ, પ્રવેશ મેળવનાર પ્રથમ 100 વિદ્યાર્થીને 100% સુધીની સ્કોલરશીપ તેમજ પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરીજ.....
E-SAT 2023 માટે નીચેની લીંક પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
https://eliteeducationalinstitute.org/esat
હેલ્પલાઇન નંબર 8758896966