નાના ખીજડીયા નિવાસી સ્વ ગંગારામ ભાઈ પંચાણભાઈ બારૈયા નું દુઃખદ અવસાન થયેલ છે

 સ્વ ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયા નું  મંગળવાર તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ રામચરણ પામેલ છે તેમનું સદગત બેસણું તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે નાના ખીજડીયા મુકામે રાખેલ છે

લિ.

 વેલજીભાઈ પંચાણભાઈ બારૈયા 

ભાણજી ભાઈ પંચાણભાઈ બારૈયા

જસમતભાઈ પંચાણભાઈ બારૈયા

સંજયભાઈ ગંગારામ ભાઈ બારૈયા 

જીગ્નેશભાઈ ગંગારામ ભાઈ બારૈયા

તથા બારૈયા પરિવાર ના જય શ્રી કૃષ્ણ

You Might Also Like