રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 8 ની NMMS ની પરીક્ષામાં શ્રી જવાહર સોસાયટી પ્રાથમિક શાળા મોરબી નાં 12 વિદ્યાર્થીઓએ  પરીક્ષા આપી હતી, જેમાંથી 10 વિધાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી હતી. જેમાંથી બે વિદ્યાર્થીઓ  મકવાણા દર્શન અને જાદવ રીના એ મેરીટમાં સ્થાન મેળવ્યું છે.. જે બદલ સમગ્ર શાળા સ્ટાફ અને જવાહર સોસાયટી યુવા સંગઠન એમને અભિનંદન આપે છે.ખૂબ ખૂબ આગળ વધો એવી ખૂબ ખૂબ શુભકામના.

You Might Also Like