ટંકારા લજાઈ નિવાસી ગૌ ભક્ત ડાયા ભાઈ કરશન ભાઈ પાણ નું દુખ અવસાન 

              લજાઈ નિવાસી સ્વ ડાયા ભાઈ કરશન ભાઈ પાણ (ઉ વર્ષ 85) તા ૨૩/૪/૨૫ ના રોજ દુઃખ અવસાન થયું છે ડાયા બાપા લજાઈ ગૌ શાળા ના પાયા ના સેવક છે લજાઈ ગામ ના તમામ સેવા કર્ય સાથે તન મન ધન થી જોડાયેલ હતા તે ખોડાભાઇ કરશન ભાઈ ના (મોટાભાઈ) સવજી ભાઈ કરશન ભાઈ છગન ભાઈ કરશન ભાઈ નાનજી ભાઈ કરશન ભાઈ લજાઈ ગૌ શાળા મંડળએ સ્વ ડાયા બાપા ના આત્મા ને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવી

You Might Also Like