દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે તેના ભાગરૂપે ધુળેટીના પવન અવસર પર જે અધર્મ પર ધર્મ ના વિજયરૂપે તથા તમામ ભેદભાવ ભૂલીને પ્રેમમય સમરસતા, સમાનતા અને દુશ્મનાવટ ભૂલીને મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેર વિસ્તારના વંચિત બાળકોને કલર અને પિચકારી સાથે ખજૂર અને મીઠાઈ સહિતનું વિતરણ કરીને તથા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ડી.જે. ના સથવારે રંગઉત્સવ કાર્યક્રમની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી.

You Might Also Like