હાલ કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં કુલ ૧૭ કેસ નોંધાયા છે. જાણવા મળતી વિગતો અનુસાર આજે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ અને શહેર વિસ્તારમાં ૨ મળી કુલ ૧૩ તથા માળિયામાં ૩ અને હળવદમાં ૧ કેસ નોંધાયો છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી છે. માટે આપ સાવચેત રહો..

You Might Also Like