મિશન નવભારત ટંકારા ટીમના હોદ્દેદારોની નિમણૂક
મિશન નવભારત ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુંભાઈ મેર, મિશન નવભારત ગુજરાત યુવા અધ્યક્ષ પ્રથમ અમૃતિયા, મિશન નવભારતના મોરબી જિલ્લા અધ્યક્ષ રામભાઈ જીલરીયા, મિશન નવભારતના ટંકારા તાલુકા અધ્યક્ષ રાજભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ મિશન નવભારતના ટંકારા તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મિશન નવભારતના ટંકારા તાલુકાના પ્રમુખ રાજભાઈ દેત્રોજા, નિલેશભાઈ પટ્ટણી મહામંત્રી, પ્રિયાંશભાઈ સંઘાણી મહામંત્રી, પ્રતિકભાઈ આચાર્ય, નાથાભાઈ ભૂત,કલ્પેશભાઈ પરમાર,જયેશભાઇ સેજપાલની ઉપપ્રમુખ તરીકે અને પ્રજલભાઈ દેત્રોજા, જયદીપભાઈ પરમાર, દિવ્યેશભાઈ ભીમણી, કેવલભાઈ સેજપાલ, ભવ્યભાઈ દાલસાણીયા, સંજયભાઈ કાવરની મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.