ટંકારા ની શાળામાં એક વૃક્ષ એક બાળ સંકલ્પ લઈને આશરે ૧૫૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા
હર સાલ વિશેષ ઘોષણા ના કાર્યક્રમ અંતર્ગત ન્યૂ વિઝન સ્કૂુલ માં એક વિદ્યાર્થી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ડ્રાઇવર ટીમ દ્વારા 1500 જેવા વૃક્ષો વાવવા તેમજ વૃક્ષોનું વિતરણ નું કાર્યક્રમ નર્સરીના સહયોગથી વિતરણ કાર્યક્રમ હાથ ધરે કેળવણી નિરીક્ષક ટંકારાના જાળીયા સાહેબ દ્વારા વૃક્ષ વિતરણ અને વૃક્ષ વાવવાનું કાર્યક્રમ હાથ ધરેલ

