રાજકોટ મોરબી રોડ પર ટંકારા પાસે આવેલ 12 નાલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
રાજકોટ તરફથી આવતી ફોરવિલ હાઈવે ની રોગ સાઈડમાં ધુસી સામેથી આવતી વેગનઆર સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જાયો છે

બનાવ બાદ વેગનઆર ચાલકને પગના ભાગે ગંભીર ઇજા થઇ હોય આજુબાજુના લોકો દોડી ધાયલને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા નુ રમેશભાઈ રબારી એ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફુલ સ્પિડ મા રોગ સાઈડમાં આવતી કારે બીજી કારને ટક્કર મારી અકસ્માત સર્જાયો છે