મોરબી જીલ્લામાં આજે કોરોનાનાં 11 કેસ નોંધાયા, આજે 27 લોકો થયા ડિસ્ચાર્જ
કોરોનાના મોરબીમાં છેલા 2 દિવસથી કેસ ઘટી રહ્યા છે ત્યારે આજે મોરબી જીલ્લામાં 11 કોરોનાના કેસ નોધાયા છે, જેમાં મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 8, મોરબી શહેર વિસ્તારમાં 2 અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે. હાલ 158 એક્ટિવ કેસ છે.