લજાઈ સેવા સહકારી મંડળી ની ચુંટણી સેવક પેનલ નો જંગી બહુમતીથી વિજય
લજાઈ સેવા સહકારી મંડળી ની ચૂંટણી સેવક પેનલ નો જંગી બહુમતીથી વિજયી
લજાઈ સેવા સહકારી મંડળી મા તાજેતર ચૂંટણી કરવામાં આવી હતી જેમાં સહકાર પેનલ ના મોરબી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ બળવંત ભાઈ કોટડીયા અને ટીમ અને ગૌતમ ભાઈ વામજા ની સેવક પેનલ વચ્ચે ચુંટણી યોજાઈ હતી જેમાં સેવક પેનલ ના ૧૬ માંથી ૧૬ ૧૦૨ મત તમાંમ સભ્યો ભવ્ય વિજય થયો જેમાં ગૌતમ ભાઈ વામજા 334 આશિષ રૈયાણી 332 રમેશભાઈ મસોત 332 વિપુલ વામજા 331 દયારામ ભાઈ મસોત 328 ચિરાગ પટેલ 328 ભૂદરભાઈ વામજા 328 મગનભાઈ મારવાણીયા 328 તેજાભાઈ કોટડીયા 327 હરપાલસિંહ જાડેજા 327 સુરેશભાઈ મસોત 326 હુસેનભાઇ વકાલીયા 323 નાના સીમંત પિન્ટુભાઈ પાણ 347 મહિલા ભાનુબેન જયંતીલાલભાઈ મસોત 336 ગોદાવરીબેન મનસુખભાઈ મસોત 336 અનું જાતિ હરખા ભાઈ હરીભાઈ મકવાણા 336 સેવક પેનલ ભવ્ય વિજય થયો હતો
આ તકે માજી જિલ્લા પંચાયત ચેરમેન રમેશ ભાઈ મસોત પી ડી મસોત જગદીશ રૈયાણી સંજય મસોત જીજ્ઞેશ મસોત મુકેશ વામજા અશોક પાણ જગદીશ મસોત ભગવાનજી સાહેબ વિનોદ અઘારા પ્રતિપાળ સિંહ જાડેજા વેલજી ભાઈ કોટડીયા મનજી બાપા અંકુર મસોત ચંદુલાલ મસોત ભાણજીભાઈ વામજા લિંબા ભાઈ મસોત પાણજીવનભાઈ મસોત ધનજીભાઈ મામદ ભાઈ વકાલિયા એ શુભેચ્છા પાઠવી હતી
