ICAI અંતર્ગત TLE (Train Learn & Earn)  મોરબી CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલજનું MOU થયું જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે. નવયુગ કોલેજમાં ICAI અંતર્ગત CA અર્પિત કાબરાસર (WIRE -ICAI- CHAIRMAN), તેમજ CA વિજય સિતપરાસર , CA રાજેશ એરણીયાસર તથા સાથે ટીમ મેમ્બર દ્વારા વિદ્યાર્થીને  ભણતરની સાથે કારકિર્દી બનાવવા માટે ICAI અંતર્ગત પ્રોજેક્ટ  અને ટ્રેનિંગ અંગે માહિતી આપવામાં આવી હતી.

એક માત્ર નવયુગ કોલેજ છે જેને ICAI  સાથે  MOU કરેલ છે .સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરણા  સ્ત્રોત સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસર રહ્યા હતા.
 

You Might Also Like