ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની અને યુવા ઉદ્યોગપતિ એવા રાયમલભાઈ રગિયા નો આજે જન્મદિવસ
ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની અને યુવા ઉદ્યોગપતિ એવા રાયમલભાઈ રગિયાનો આજે જન્મદિવસ છે.
નાની ઉંમરમાં ખૂબ જ પ્રગતિ કરનાર એવા રાયમલભાઈ આજે અનેકવિધ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જ્યાં હોય ત્યાંથી સમાજને કઈ રીતે ઉપયોગમાં આવવું એ જ એમના જીવનનો લક્ષ્ય રહ્યો છે. કોઈપણ સમાજનું સેવાનું કાર્ય હોય ત્યારે રાયમલભાઈ હંમેશા અગ્રેસર રહ્યા છે તેનાથી બનતી મદદ દરેક સમાજના દરેક નાના માણસોને મદદ કરવાનો તેમનો સતત ને સતત જીવન મંત્ર રહ્યો છે.
દરેક સામાજિક કાર્યમાં આગળ રહી અને કામને સફળ કેમ બનાવવું એવું જીવન મંત્ર ધરાવતા રાયમલભાઈ ને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ