મોરબી તાલુકા જિલ્લા ના ઘૂટૂ ગામના વતની એવા મિલન સોરીયા નો આજે જન્મદિવસ છે

મિલન સોરીયા હાલમાં મોરબી તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ અને ઘુટૂ ગામ પંચાયત સદસ્ય નેતા તરીકે ફરજ બજાવે છે ગામના નો પશ્નનો તથા મોરબી તાલુકા ના  પ્રશ્નોનો ને વાચા આપવી અને નાના માણસોના તમામ કામ કરવા એ મિલન સોરીયા નો ધિયય છે મિલનભાઇ સમાજ સેવા તથા સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે ઉતરોતર રાજકીય કારકિર્દી મા પૃગતિ કરતા રહો

You Might Also Like