મોરબી કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઇસમો પકડાયા
મોરબી કબીર ટેકરી શેરીનં.શેરીનં.૩ મા ઉપર થી ત્રણ ઇસમોને જાહેરમાં તીનપતી નો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા
મળતી માહિતી મુજબ મોરબી કબીર ટેકરી શેરીનં.શેરીનં.૩ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)હાજીભાઇ મુસાભાઇ ખુરેશી રહે.મોરબી કબીરટેકીર શેરીનં.૩ (૨)પરવેઝભાઇ દાઉદભાઇ ચાનીયા રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૨(૩) લાલજીભાઇ શંકરભાઇ કગથરા રહે,મોરબી કબીર ટેકરી શેરીનં.૩ વાળાને રોકડ રકમ ૧૫,૧૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.