ટંકારા ખાતે સોમવારે સાંજે રાહત દરે કલમી રોપાનું વિતરણ કરવામાં આવશે તેમ જ ફળ ફૂલ ઔષધીના રોપા શાકભાજીના બીજ પ્રાકૃતિક ખાતર નવરંગ નેચરલ ક્લબ રાજકોટ અને જાનકી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવશે ટંકારા ચોકડી ખાતે આપવામાં આવશે

ટંકારા ચોકડી ખાતે ઓવરબ્રીજ નીચે સોમવાર તારીખ 7 ઓગસ્ટ બપોરે ત્રણથી સાત વાગ્યા સુધી આંબા ચીકુ નારીયેલી ફૂલ છોડ ઘરે વાવી શકાય એવા તમામ ગુલાબ સહિતના ઔષધીના રોપા તેમજ તમામ પ્રકારની શાકભાજીના બિયારણ નજીકની કિંમતે વિતરણ કરવામાં આવશે. ટંકારા ખાતે ચંદુભાઈ ભાગ્યા જાનકી ઓઇલ મીલ હરીપર અને નવરંગ નેચરલ ક્લબ વીડી બાલા સાહેબની ટીમ દ્વારા જહમત ઉઠાવવામાં આવશે અને પંખીઓના માળા પણ વિનામૂલ્યે મળશે

You Might Also Like