લજાઈ ગામે ગૌશાળા ના લાભાર્થે નાટક યોજાશે
*ચાલો લજાઈ...ચાલો લજાઈ..ચાલો લજાઈ*
*જાહેર આમંત્રણ*
ટંકારા તાલુકાના લજાઈ ગમે ઈ.સ.૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોનાં ગોંદરે થયેલ સંકલ્પ *“અમારી ગાય કતલ ખાને કદી ન જાય"* નિરાધાર અંધ અપંગ ગાયોનાં લાભાર્થે *લજાઈ ગૌશાળા દ્વારા આયોજીત* મહાન ઐતિહાસીક નાટક
*"દક્ષ યજ્ઞ યાને ઉમાસતી નો અગ્નિપ્રવેશ*"
સાથે હાસ્ય રસીક કોમીક
*તારીખ : ૧૭-૧૦-ર૦ર૩.મંગળવાર*
*સમય : રાત્રે ૧૦:૦૦ કલાકે*
*સ્થળ : લજાઈ ગામનાં ગાયોનાં ગોંદરે*
*આયોજક : સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત*