રાજ્યના બોન્ડેડ ડૉક્ટર્સ મુદ્દે નવી પોલિસી જાહેર, સેવા નહીં આપનારા ડૉક્ટર પાસેથી 60 લાખ રૂપિયાની થશે વસૂલાત
MBBSના 20 લાખ અને PGના 40 લાખની કરાશે વસૂલાત
ડોકટરનો અભ્યાસ બાદ મોટા ભાગના પ્રાઈવેટ ક્લિનિક કરતાં હોય છે, પરંતુ ડોક્ટરે સેવા ગવર્નમેન્ટમાં સેવા આપવા માટે બોન્ડ કરેલ હોય છે. જેમાં MBBSના 20 લાખ અને PGના 40 લાખની કરાશે વસૂલાત કરવાનો સરકારે નિર્ણય કરી નવી પોલિસી જાહેર કરી છે.