*મોરબીમાં આજ રોજ "મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ" દ્વારા જૂના શિશુ મંદિર ખાતે બેઠકનું આયોજન કરેલ હતું* 

જેમાં ગાંધીનગર થી કિસાન સંઘના પ્રતીનીધી શ્રી ભીખા દાદાની અધ્યક્ષ સ્થાને મોરબી જીલ્લાના અધ્યક્ષ શ્રી જીલેશ ભાઈ કાલરીયા દ્વારા સદસ્યતા અભિયાનની મીટીંગ  લેવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના બધા તાલુકાના હોદેદારો હજાર હતા. આવનાર દિવસોમાં મોરબી જીલ્લા મા કિસાન સંઘનો વ્યાપ વધે અને ખેડૂતોને પડતી મુશ્કેલી કઈ રીતે સરકાર સુધી પહોંચાડી શકાય  એ દિશામાં બધા કાર્યકર્તાને માહિતગાર કર્યા હતા

You Might Also Like