રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે હોવાથી જાહેર જનતાના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી તા.11/03/2023 તથા તા.25/03/2023ના જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજની કામગીરી ચાલુ રહેશે. વધુ વિગત સાથે વાત કરીએ તો રાજ્યની ટોટલ 52 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે હોવાથી જાહેર જનતાના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.11/03/2023 તથા તા.25/03/2023ના જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજની કામગીરી ચાલુ રહેશે. મહત્વનું છે કે, નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

નીચેની સબ રજીસ્ટ્રાર કચેરીઓ રહેશે ચાલુ.

You Might Also Like