નસિતપર ગામના આંગણે સુરશ્યામ ગ્રુપ કાનગોપી મંડળનું ભવ્ય આયોજન
આથી નસીતપર ગામ ના તમામ ગ્રામજનો ને જણાવવાનું કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નસીતપર ગોપી મંડળ દ્વારા નસીતપર ગામ ધુવાણાબંધ જમાણવા માટે નું આયોજન તા.૨૯/૦૭/૨૦૨૩ ને શનીવાર ના રોજ સાંજે ગામ ધુવાણાબંધ જમવાનું આયોજન કરેલ છે.તો નસીતપર તથા ભક્તિનગર તથા નસીતપર ના મોરબી તેમજ ટંકારા તેમજ રાજકોટ તથા અન્ય કોઇપણ જગ્યા એ વસ્તા દરેક ગ્રામજનોએ આ આમંત્રણ ને રૂબરૂ સમજી સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે
????નોંધ. નસીતપર ગામ ની તમામ બહેન દીકરીઓ ને પણ આમંત્રણ આપવાનું છે તો દરેક ગ્રામજનોએ આમંત્રણ આપી દેવા વિનંતી
????ખાસનોંધ. તા.૨૯/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રે કાનગોપી નું પણ ભવ્ય આયોજન કરેલ છે
????લી. નસીતપર ગોપી મંડળ તથા સમસ્ત નસીતપર ગામ