બોર્ડની પરીક્ષાને લઈને કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ લીધો આ નિર્ણય
નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારનો નવો નિર્ણય: વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા, બેસ્ટ સ્કોર મેળવી શકશે વિદ્યાર્થી. ધોરણ 11 અને 12માં કોઈ ફરજિયાત સ્ટ્રીમ નહીં હોય, વિષય નક્કી કરવા માટે મળશે વિકલ્પ. આટલું જ નહીં ધોરણ 11 અને 12માં બે ભાષાઓ ફરજિયાત ભણવી જ પડશે, જેમાંથી એક ભાષા ભારતીય હોવી જોઈએ.