RTE નાં ફોર્મ ભરવાની તારીખ કરાઈ જાહેર, આ તારીખથી ભરી શકાશે ફોર્મ
ગવર્નમેન્ટના નિયમ મુજબ છ વર્ષ પૂર્ણ કરનાર મતલબ કે 31/05/2017 પહેલા જન્મેલ વિદ્યાર્થીઓના જ ભરી શકાશે ફોર્મ.
વર્ષ - 2023/24 માટે ધોરણ - 1 માં મફત અને ફરજીયાત શિક્ષણ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકો માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં તારીખ - 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ.
